Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: Rally of over 300 tractors leaves for Gandhinagar due to lack of proper compensation due to laying of power line poles

VIDEO: વીજ લાઈનના થાંભલા નાખવામાં આવતા યોગ્ય વળતર ન મળવતા 300થી વધુ ટ્રેક્ટરોની રેલી ગાંધીનગર તરફ રવાના

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢીને ગાંધીનગર કૂચ શરૂ કરી છે. ધ્રાંગધ્રા-અમદાવાદ બાયપાસ પાસેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને રવાના થયા. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 300થી વધુ ટ્રેક્ટરોની આ રેલી ગાંધીનગર તરફ જઈ રહી છે. પાલ આંબલીયા, મહેશ રાજકોટીયા સહિતના ખેડૂત આગેવાનો રેલીમાં જોડાયા છે. ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનના થાંભલા નાખવામાં આવતા યોગ્ય વળતર ન મળવાના મુદ્દે તેઓ ગાંધીનગરમાં ધરણા આપશે

App Store