મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપે 68 નગરપાલિકાઓમાં પ્રભારી, સંયોજક, સહસંયોજકના નામોની કરી જાહેરાત

Local Body Elections 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપે 68 નગરપાલિકાઓમાં પ્રભારી, સંયોજક, સહસંયોજકના નામોની કરી જાહેરાત

Local Body Elections 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2025 માટે ભાજપે 68 નગરપાલિકાઓમાં પ્રભારી, સંયોજક, સહસંયોજકના નામોની જાહેરાત કરી છે. આ સાથે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ પ્રભારીના નામની જાહેરાત કરી છે. આ આખું લિસ્ટ આ મુજબ છે : 

02NagarpalikaCoordinator-Co-coordiforLocalBodyElection2025Zonewisepdf_xgZCCj3x1737819364.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો