મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મોટો ફેરફાર; આ કર્મચારીઓની થઈ બદલી અને બઢતી

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે મોટો નિર્ણય કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્ય સરકારે અન

ગાંધીનગર: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મોટો ફેરફાર; આ કર્મચારીઓની થઈ બદલી અને બઢતી

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે મોટો નિર્ણય કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્ય સરકારે અન્ન અને નાગરિક પુરવઠામાં સરકારી અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરી છે.

જુનિયર ક્લાર્ક, વર્ગ-3ના કર્મચારીઓ

અન્ન, નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતોના વિભાગમાં ફરજ બજાવતા અંદાજીત 80થી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં જુનિયર ક્લાર્ક, વર્ગ-3ના કર્મચારીઓ સામેલ છે.

બઢતી અને બદલી થનારા અધિકારીઓનું  લિસ્ટ

Seniortoheadpromotion2024pdf_7vhd8GwZ1734504063.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)
seniorClerkTransfer2024pdf_HrjiYISS1734504061.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)
JuniorClerkTransfer2024pdf_JL3YEVb11734504061.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)
Juniortoseniorpromotion2024pdf_JaBqrINR1734504060.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)
DeemedDates2024pdf_GyVigIjg1734504059.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો