મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: રાજ્યના GAS કેડરના જુનિયર સ્કેલ વર્ગ-1ના 59 અધિકારીઓની બદલી

Gandhinagar news: ઘણા લાંબા સમયથી બદલીની પ્રતીક્ષા કરી રહેલા મહેસૂલ વિભાગના જીએએસ કેડરના

Gandhinagar news: રાજ્યના GAS કેડરના જુનિયર સ્કેલ વર્ગ-1ના 59 અધિકારીઓની બદલી

Gandhinagar news: ઘણા લાંબા સમયથી બદલીની પ્રતીક્ષા કરી રહેલા મહેસૂલ વિભાગના જીએએસ કેડરના જુનિયર સ્કેલના વર્ગ-1ના અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે.ગુજરાત વહીવટી તંત્રમાં ફરી એકવાર બદલીનો દોર શરૂ થયો છે. આ વખતે જુનિયર સ્કેલ પરના GAS કેડરના કુલ 59 અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલના અધિકારીઓની બદલીને લઈને મહેસૂલ વિભાગે લેટર જાહેર કરીને માહિતી આપી છે. 

આ સમાચાર શેર કરો