મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: ખોટા કેસ પરત ખેંચવા આપના ધારાસભ્યએ CMને રજૂઆત કરી

ગુજરાત વિધાનસભામાં આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. રાજ્યમાં વસ

ગાંધીનગર: ખોટા કેસ પરત ખેંચવા આપના ધારાસભ્યએ CMને રજૂઆત કરી

ગુજરાત વિધાનસભામાં આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. રાજ્યમાં વસતા કોળી અને ઠાકોર સમાજના આંદોલન થયા તે કચડી નાખવા પોલીસ પ્રયોગ થયા અને અને કેસ થયા તે પરત ખેંચવા ઉમેશ મકવાણાએ સીએમને રજૂઆત કરી હતી.

અગાઉ 455 પાટીદાર આંદોલનના કેસ હતા, રાજદ્રોહ અને પોલીસ ચોકી સળગાવી પોલીસ પર હુમલાના કેસ પાછા ખેંચવા સરકારે અરજી કરી છે તો તેવી  રીતે કોળી-ઠાકોર સમાજના આંદોલનમાં થયેલા કેસ પાછા ખેંચવામાં આવે તેવી સીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતીત ખોટી રીતે થયેલા કેસ થયા તે તમામ કેસ પરત ખેંચવા રજૂઆત કરી હતી.

આ સમાચાર શેર કરો