મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: નવરંગપુરામાં કેનેડા વર્ક વિઝા અને વિઝિટર વિઝાના બહાને કરોડોની છેતરપિંડી

ગુજરાતમાં વધુ એક કરોડોની છેતરપિંડી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે

Ahmedabad news: નવરંગપુરામાં કેનેડા વર્ક વિઝા અને વિઝિટર વિઝાના બહાને કરોડોની છેતરપિંડી

ગુજરાતમાં વધુ એક કરોડોની છેતરપિંડી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કેનેડા વર્ક વિઝા અને વિઝિટર વિઝાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. એક વ્યક્તિ સાથે 37.80 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ ક

મળતા અહેવાલ પ્રમાણે આરોપીઓએ વિઝા મેળવાવવા માટે સિક્યોરિટી ફાળે રોકડ રકમ લીધી અને ત્યારબાદ સંપર્ક તોડીને ફોન બંધ કરી દીધા. ફરિયાદ બાદ નવરંગપુરા પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો