મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: તળાજાના પૂર્વ નગરસેવકની મહુવામાં હત્યા, મારામારી બાદ થયા હતા ગંભીર ઘાયલ

ભાવનગર જિલ્લાના તળાજાના પૂર્વ નગર સેવકની હત્યા કરવામાં આવી છે. સુનીલ ચૌહાણ સાથે કેટલાક વ્યક્તિઓએ મારામારી કરી હત

Bhavnagar news: તળાજાના પૂર્વ નગરસેવકની મહુવામાં હત્યા, મારામારી બાદ થયા હતા ગંભીર ઘાયલ

ભાવનગર જિલ્લાના તળાજાના પૂર્વ નગર સેવકની હત્યા કરવામાં આવી છે. સુનીલ ચૌહાણ સાથે કેટલાક વ્યક્તિઓએ મારામારી કરી હતી. મારમારીની ઘટનામાં સુનિલ ચૌહાણને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તળાજા લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. 

ભાવનગર જિલ્લાના તળાજાના સુનિલ ચૌહાણ સાથે મારામારી થઈ હતી. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. મારામારીની ઘટના શા માટે બની અને કોના દ્વારા હત્યા કરવામાં આવી તે અંગે પોીલસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સુનીલ ચૌહાણના મૃદદેહના તળાજા સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસડવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, હાલ સુનિલ ચૌહાણના પત્ની તળાજામાં નગરસેવક છે

આ સમાચાર શેર કરો