VIDEO : ગીર ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કર્યો વિરોધ
Gir eco-sensitive zone : ગીર ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે જૂનાગઢ ભાજપના નેતા તેમજ વિ

Gir eco-sensitive zone : ગીર ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે જૂનાગઢ ભાજપના નેતા તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિરોધ કર્યો હતો. ઈકો ઝોનથી ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે, તેવો દાવો કર્યો હતો. રોડ રસ્તા, વીજ કનેક્શન સહિતના અનેક મુદ્દે મૂશ્કેલીઓ પડશે. જે વિસ્તારમાં ઈકો ઝોન લાગુ થશે ત્યાં તમામ પ્રવૃત્તિઓ માટે મંજૂરી લેવી પડશે. માઈનિંગ, ગેરકાયદે હોટલ, પ્રદુષણ ઓકતા એકમો બંધ કરાવી દેવામાં આવશે, તેનો અમે વિરોધ કરતા નથી. અમારા વિસ્તારમાં એક પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી નથી.




