VIDEO: વડોદરામાં વરસાદ બાદ સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું
વડોદરામાં એક તરફ વરસાદના પાણી ઉતર્યા નથી ત્યારે લોકો હવે ધીમે-ધીમે પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે. જે લોકોને સલામત સ્

વડોદરામાં એક તરફ વરસાદના પાણી ઉતર્યા નથી ત્યારે લોકો હવે ધીમે-ધીમે પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે. જે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તેઓની સ્થિતિ ઘણી દુ:ખ દાયક છે. કેટલાક સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ અને પાણીની સહાય કરવામાં આવી રહી છે. જેને લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.




