મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PHOTOS: ગુજરાતમાં મેઘો અનરાધાર, સંબ્યાબંધ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં તો ભારે વરસાદ વરસ

PHOTOS: ગુજરાતમાં મેઘો અનરાધાર, સંબ્યાબંધ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં તો ભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના પંથકની નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થતાં છલકાયા છે. સૌરાષ્ટ્ર પંથક મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરતાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. 

રાજ્યમાં ધોધમાર વરસાદ

દ્વારકામાં ભારે વરસાદ

જામખંભાળિયામાં વરસાદ

ઘેડ પંથકમાં ભારે વરસાદ

ઉપલેટામાં ભારે વરસાદ

કાર પાણીમાં ફસાઈ

ઉપલેટાના રસ્તા પાણીમાં ગરકાવ

 પોરબંદર જળ મગ્ન

વૃદ્ધ દંપતીનું રેસ્ક્યું

8 સ્ટેટ હાઇવે બંધ 

જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે 25 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ 8 સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે. 

આ સમાચાર શેર કરો