મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરત સિવિલ હોસ્પિટલના NICUમાં આગ

સોર્સ: gstv

સુરત સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એસીમાં કોઈ કારણસર આગ લાગતાં હોસ્પિટલમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

આ સમાચાર શેર કરો