મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવરકુંડલામાં ખેડૂતનું ઘઉંનું ખેતર બળી ગયું, ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટથી લાગી આગ

સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે વાડી વિસ્તારમાં ઘઉંના પાકમાં આગ લાગી હતી. હાર્વેસ્ટરથી લીધેલા ઘઉંના ખેતરમાં ઈલેક્ટ્

સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે વાડી વિસ્તારમાં ઘઉંના પાકમાં આગ લાગી હતી. હાર્વેસ્ટરથી લીધેલા ઘઉંના ખેતરમાં ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટથી આગની ઘટના બની છે. ઘઉંનું હાર્વેસ્ટિંગ કર્યા બાદ ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટથી ઘઉંનું કુંવળ બળી ગયું હતું. આ સાથે પાણીની લાઈન પણ આગને લીધે ઓગળી ગઈ હતી. છાપરી ગામના ગાહા શેરુભાઈ ઉમરભાઈ નામના ખેડૂતના ખેતરમાં આગની ઘટના બની હતી. Pgvclની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો