મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: ક્લિનિકમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ પકડાયો

સુરેન્દ્રનગર એસઓજીએ બોગસ ડિગ્રી ધરાવતા અને ક્લિનીક ચલાવતા ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડ્યો છે. મોટી

Surendranagar news: ક્લિનિકમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ પકડાયો

સુરેન્દ્રનગર એસઓજીએ બોગસ ડિગ્રી ધરાવતા અને ક્લિનીક ચલાવતા ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડ્યો છે. મોટી કઠેચી ગામે એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં કોલકાતાથી સુરેન્દ્રનગર આવીને ક્લિનીક ચલાવતા પ્રદીપ બિશ્વાસને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઝોલાછાપ તબીબે વગર ડિગ્રીએ દવાઓ આપીને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. એલોપેથી સહિતની દવાઓ પણ પોલીસની ટીમે જપ્ત કરી છે. 

આ સમાચાર શેર કરો