Video: ગુજરાતી સાહિત્ય જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રતિષ્ઠિત ઋષિકવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી કવિતા અને ગઝલના ક્ષેત્રે એક યુગનો અંત આવ્યો છે.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત