મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Earthquake news : ગીર સોમનાથની ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું

ગીર સોમનાથમાં ભૂકંપનાં આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિં

Earthquake news : ગીર સોમનાથની ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોંધાયું

ગીર સોમનાથમાં ભૂકંપનાં આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. સદ્નસીબે કોઈ જાનહાનિ ન થઈ થતાં તંત્ર સહિત સૌ કોઈએ રાહત અનુભવી છે. 

 બપોરે 2:53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો 

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી છે. અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બપોરે 2:53 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂકંપની રેક્ટર સ્કેલ પર 3.0 તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. સદ્નસીબે ભૂકંપ બાદ જાનહાનિ સમાચાર ન મળતા સૌ કોઈએ રાહત અનુભવી છે.  

આ સમાચાર શેર કરો