મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIEO: માંગરોળ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળોના ગડગડાટ સાથે મેઘ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાએ અમી છાંટણાં શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાના આગમન સાથે પડેલા આ પ્રથમ વરસાદી ઝાપટાથી લાંબા સમયથી ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે.આ વરસાદી માહોલને પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે

આ સમાચાર શેર કરો