મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢના માંગરોળ પંથકમાં માર મારવાના વીડિયોની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવી

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિને રૂમમાં પુરીને નિ

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિને રૂમમાં પુરીને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાતા ઇજાગ્રસ્તના સગાસંબંધીઓએ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે વીડિયોની સત્યતા અને સંડોવાયેલા શખ્સો અંગે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો