Surat: કતારગામમાં ડમ્પરે બાઈકને મારી જોરદાર ટક્કર, બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત
સુરતના કતારગામમાં ભારે વાહનોના કારણે અકસ્માતો યથાવત છે. અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. કતારગામના ગ

સુરતના કતારગામમાં ભારે વાહનોના કારણે અકસ્માતો યથાવત છે. અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. કતારગામના ગજેરા સર્કલ પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈકસવારનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. ઘટનાની જાણ થતા કતાર ગામ પોલીસ દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી છે.




