મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં સિમેન્ટના બ્લોક ભરેલા ટ્રેક્ટરે પલટી મારતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

અમરેલીમાં ધારી રોડ પર નવ ખીજડીયાના પાટિયા પાસે ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેક્ટર ચ

અમરેલીમાં સિમેન્ટના બ્લોક ભરેલા ટ્રેક્ટરે પલટી મારતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

અમરેલીમાં ધારી રોડ પર નવ ખીજડીયાના પાટિયા પાસે ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું હતું. ધારી રોડ પર કારખાણેથી ટ્રેક્ટરમાં બ્લોક ભરી વાંકીયા તરફ જતાં ખીજડીયા પાસે આ ઘટના બની. સિમેન્ટના બ્લોક ભરેલા ટ્રેક્ટરમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રેક્ટરે પલટી મારી હતી. આ દુર્ઘટનામાં ૩૨ વર્ષીય પંછીભાઈ પ્રભુભાઈ ટાંકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ સમાચાર શેર કરો