VIDEO : ખરાબ રસ્તાએ લીધો ભોગ, સાંતલપુરમાં ટ્રક પલટતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત
રાજ્યમાં ખરાબ રસ્તાએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોજુ ગામ ન

રાજ્યમાં ખરાબ રસ્તાએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોજુ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બિસ્માર રસ્તાને કારણે ટ્રકના ચાલાકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકનુ ઘટનાસ્થળે મોત થયુ હતું. ઘટનાને કારણે રોડ બ્લોક થઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. જુઓ આ વીડિયો -




