મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સૂતેલા માસૂમ પર શ્વાનનો એટેક, 6 વર્ષના બાળકને આવ્યા 12 ટાંકા

સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહેવા પામ્યો છે. ડિંડોલી ખાતે સોફા પર બાળક નિંદરમાં હતો. ત્યારે

સુરતમાં સૂતેલા માસૂમ પર શ્વાનનો એટેક, 6 વર્ષના બાળકને આવ્યા 12 ટાંકા

સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહેવા પામ્યો છે. ડિંડોલી ખાતે સોફા પર બાળક નિંદરમાં હતો. ત્યારે સૂતેલા 6 વર્ષના બાળકને શ્વાન દ્વારા એટેક કરવામાં આવ્યો હતો. બાળકને સોફા પરથી નીચે પછાડી દેવામાં આવ્યો હતો. બાદમાં બાળકને 15 જેટલા ટાંકા આવ્યા હતાં. સફાઈ કામ માટે આવેલી મહિલાના બાળકને શ્વાન દ્વારા એટેક કરવામાં આવ્યો હતો. પાલિકા અને તંત્રની રસીકરણ-ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર જ રહેવા પામી છે. સમગ્ર શ્વાનના હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 

આ સમાચાર શેર કરો