મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : “ભાજપ સંગઠનમાં સંકલનનો અભાવ”, IFFCOમાં જયેશ રાદડિયાની જીત બાદ દિલીપ સંઘાણીનું મોટું નિવેદન

IFFCOના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આ

VIDEO : “ભાજપ સંગઠનમાં સંકલનનો અભાવ”,  IFFCOમાં જયેશ રાદડિયાની જીત બાદ દિલીપ સંઘાણીનું મોટું નિવેદન

IFFCOના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો હોવા છતાં જયેશ રાદડિયાએ પાર્ટીના નિર્ણયથી ઉપરવટ જઈ ફોર્મ ભર્યું હતું. ત્યારે હવે રાદડિયાને 100થી વધુ મત મળ્યા છે. જેના પગલે હવે ફરી એકવાર જયેશ રાદડિયા ઇફ્કોના ડિરેક્ટર બન્યા છે. 

IFFCOમાં જયેશ રાદડિયાની જીત બાદ દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. પાર્ટીએ શા માટે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો તેવું પૂછવામાં આવતા દિલીપ સંઘાણીએ કહ્યું કે ભાજપ સંગઠનમાં સંકલનનો અભાવ છે. 

આ સમાચાર શેર કરો