મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો

સાબરકાંઠાના ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો છે. ચાર દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્

સાબરકાંઠાના ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો છે. ચાર દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ ભારે પવનને લીધે ધરોઈ એડવેન્ચરને મોટું નુકસાન થયું છે. આ સ્થિતિના કારણે અનેક ટેન્ટ અને સાધનોને નુકસાન પહોંચ્યું છે, આ એડવેન્ટર  જ્યારે લાઇટ, પાણી અને સ્થાનિક વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. લોકો કલાકો સુધી અટવાયેલા રહ્યા, જોકે સદનસીબે માનવ ક્ષતિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. આ ઘટનાએ આયોજકોની તૈયારી પર સવાલ ઉભા કર્યા છે અને પ્રવાસીઓમાં નિરાશા છવાઈ છે.

આ સમાચાર શેર કરો