મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ''બાપુ કહેશે તે કામ કરીશું જ'

સુરેન્દ્રનગરના વડવાળા મંદિર પ્રાગટ્યોત્સવ પ્રસંગે યોજાયો હતો.

તસવીર: GSTV

સુરેન્દ્રનગરના વડવાળા મંદિર પ્રાગટ્યોત્સવ પ્રસંગે યોજાયો હતો. આ પ્રાગટ્યોત્સવ પ્રસંગે લોકડાયરો પણ યોજવામાં આવ્યો હતો. આ લોકડાયરામાં  નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  વડવાળા મંદિરના વિકાસ માટે વધુ બે કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે.

જાહેર મંચ પરથી કહ્યું કે બાપુ કહેશ તે કામ કરીશુ

સાથે જ જાહેર મંચ પરથી કહ્યું કે બાપુ કહેશ તે કામ કરીશુ. તો બીજી તરફ જાહેર મંચ પરથી એ પણ જણાવ્યું કે અમારી સરકારે  18 જેટલા ગૌ હત્યારા અને સાત વર્ષથી આજીવન કેદની સજા ફટકારી અને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

આ સમાચાર શેર કરો