મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી

ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મને લઈને ગ

Gandhinagar news: ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી

ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે. ફેબ્રુઆરી 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. 

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પરીક્ષા ફી

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષા ફી

આ સમાચાર શેર કરો