Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Tribal traditions on display at Saputara Monsoon Festival

VIDEO: Saputaraમાં મોન્સૂન ફેસ્ટિવલ, કાર્નિવલ પરેડમાં આદિવાસી પરંપરાના થયા દર્શન

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ૨૬ જુલાઈથી 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ફેસ્ટિવલનો શુભારંભ કરશે. આ મહોત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, અને તે પરંપરાને જીવંત રાખતાં દર વર્ષે ભવ્ય આયોજનો થવા પામે છે. ફેસ્ટિવલના પ્રથમ દિવસે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાત સહિત ૧૩ રાજ્યોના કુલ ૩૫૪ કલાકારો દ્વારા રંગબેરંગી કાર્નિવલ પરેડનું આયોજન કરાયું છે.

App Store
ટોપિક્સ:dangsaputarafestival