મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડનગરમાં કોર્પોરેટર ઉત્તમભાઈ પટેલનું હ્રદય હુમલાથી થયું નિધન

મહેસાણાના વડનગરમાં વોર્ડ નંબર 2માંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર ઉત્તમભાઈ પટેલનું થયું નિધન. કોર

વડનગરમાં કોર્પોરેટર ઉત્તમભાઈ પટેલનું હ્રદય હુમલાથી થયું નિધન

મહેસાણાના વડનગરમાં વોર્ડ નંબર 2માંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર ઉત્તમભાઈ પટેલનું થયું નિધન. કોર્પોરેટરના નિધનને લઈને વડનગરમાં શોકનો માહોલ જોવા મળ્યો.

વડનગર નગરપાલિકાના વોર્ડ નબર 2માંથી ચૂંટાઈને આવેલા ઉત્તમભાઈ દશરથભાઈ પટેલનું હાર્ટ અટેક આવતા અવસાન થયું હતું. ઉત્તમભાઈ વડનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. પાલિકાના કોર્પોરેટરના મોતને લઈને આખાય વડનગરમાં શોકનો માહોલ સર્જાવા પામ્યો હતો. 

આ સમાચાર શેર કરો