મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gir Somnath: પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને વિવાદ, વેપારીઓનો વિરોધ

ગીર સોમનાથના પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર નજીક નિર્માણાધીન કોરિડોર પ્રોજેક્ટને લઈ વિવાદ ઉભો થ

Gir Somnath: પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને વિવાદ, વેપારીઓનો વિરોધ

ગીર સોમનાથના પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર નજીક નિર્માણાધીન કોરિડોર પ્રોજેક્ટને લઈ વિવાદ ઉભો થયો છે. આ પ્રોજેક્ટથી 384 રહીશો અને હોટલ પ્રભાવિત થશે. સોમનાથ ટ્રસ્ટે શોપિંગ સેન્ટરમાં નોટિસ લગાવતાં વેપારીઓમાં ખળભળાટ મચ્યો હતો. અસરગ્રસ્ત લોકોએ પ્રભાસપાટણમાં રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. વેપારીઓને બપોરે 3થી 7  વાગ્યા દરમિયાન બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે LCB પોલીસ સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો