મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં કોંગ્રેસનું વરસતા વરસાદમાં વિરોધ પ્રદર્શન, વોટ ચોર ગાદી છોડના લગાવ્યા નારા

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ (AICC)અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના આદેશ અનુસાર "વોટ ચોર ગ

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ (AICC)અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના આદેશ અનુસાર "વોટ ચોર ગાદી છોડ" મુદ્દે  વિશાળ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વરસતા વરસાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરાછાના માનગઢ ચોક ખાતે સરદાર પ્રતિમની સામે સવારે ૧૧:૩૦ થી ૦૧:૦૦ કલાક સુધી કોંગ્રેસના નેતાઓએ નારેબાજી કરી હતી. જેમાં ભાજપ સરકાર સામે દેખાવો યોજવામાં આવ્યાં હતાં.

આ સમાચાર શેર કરો