મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભુલ સ્વીકારી

રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓને સંબોધતા

VIDEO : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભુલ સ્વીકારી

રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  ભુલ સ્વીકારી છે. તેમણે કહ્યું કે આટલું બધું  કરીએ છીએ છતાં આપણી ભૂલ થાય છે. સૌથી પહેલી પ્રાયોરિટી માણસનો જીવ હોવો જોઈએ. આ માટે અધિકારી હોય કે પદાધિકારી,  જવાબદાર પક્ષે  સમાધાન ન થવું  જોઈએ.

આ સમાચાર શેર કરો