મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓલપાડમાં મેઘ મહેર યથાવત

સુરતના ઓલપાડ તાલુકામાં બપોર બાદ ફરી વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા વાદળો ઘેરાયા અને વરસાદ શરૂ થયો હતો. વરસ

આ સમાચાર સાંભળો

સુરતના ઓલપાડ તાલુકામાં બપોર બાદ ફરી વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા વાદળો ઘેરાયા અને વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ચોમાસુ ડાંગરના પાકને વરસાદથી ફાયદો થવાની આશા છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદની આગાહી કરી છે.

આ સમાચાર શેર કરો