મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Surat / ઓલપાડમાં લૂમ્સના કારખાનામાં ભીષણ આગ; 6 કામદારોનો ચમત્કારિક બચાવ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આવેલા એક લૂમ્સ કારખાનામાં આગ લાગી

તસવીર: GSTV

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આવેલા એક લૂમ્સ કારખાનામાં આગ લાગી હતી. આગ લાગતા કારખાનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં 6 કામદારોનો ચમત્કારિક રીતે બચાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આગની જાણ થતાં ફાયર વિભાગની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો..

આ સમાચાર શેર કરો