મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમરેલી ના લાઠીમાં સ્મશાનમાં યોજાયું સફાઈ અભિયાન

અમરેલી જિલ્લાના લાઠીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અભિયાનન

અમરેલી જિલ્લાના લાઠીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાઠી સ્મશાન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્મશાનના પટાંગણમાં સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવીયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા મળીને સ્મશાનની સફાઈ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ આપીને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.  

આ સમાચાર શેર કરો