મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંબાજી હાઈવે પર જાહેરમાં ભક્તો વચ્ચે મારામારી, અડધો કલાક સુધી હોબાળો મચ્યો

શક્તિપીઠ અંબાજી મંદિર જતા હાઈવે પર ભક્તો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી.આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિ

અંબાજી હાઈવે પર જાહેરમાં ભક્તો વચ્ચે મારામારી, અડધો કલાક સુધી હોબાળો મચ્યો

શક્તિપીઠ અંબાજી મંદિર જતા હાઈવે પર ભક્તો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી.આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અંબાજી હાઈવે પર મારામારીની ઘટના બની હતી. જાહેર માર્ગ પર હોબાળો મચતાં લોકોના ટોળા ઉમટ્યા હતા.
 

મારામારીનો વીડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા

મારામારીનો વીડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. અડધો કલાક સુધી જાહેર માર્ગ પર હોબાળો ચાલ્યો હતો. સમગ્ર હાઈવે જામ થઈ ગયો હતો. જો કે આ મારામારી કયા કારણો સર થઈ હતી, તેનું કારણ સ્પષ્ટ થયું નથી. વાયરલ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો