મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરામાં અનાજ વિતરણ મામલે સ્થાનિક અગ્રણી અને ભાજપના આગેવાન વચ્ચે ઝઘડાનો વીડિયો વાયરલ

વડોદરામાં પૂરના પાણી ઓસરી ગયા છે. પૂર આવતા લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા હતા. તેવામા પાણ

VIDEO : વડોદરામાં અનાજ વિતરણ મામલે સ્થાનિક અગ્રણી અને ભાજપના આગેવાન વચ્ચે ઝઘડાનો વીડિયો વાયરલ

વડોદરામાં પૂરના પાણી ઓસરી ગયા છે. પૂર આવતા લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા હતા. તેવામા પાણી ઓસરતા શહેરમાં લોકો સરકાર દ્વારા મળતું રાશન લેવા ગયા પરંતુ ત્યા અનાજનું વિતરણ ન થતા સ્થાનિક અગ્રણીએ ભાજપના આગેવાન સાથે જાહેરમાં બોલાચાલી કરી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મિડીયા પર વાઈરલ થઈ રહ્યો છે. જુઓ આ વીડિઓ -

આ સમાચાર શેર કરો