મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગુજરાતની આ શાળામાં યોજાઈ બાળ સંસદ ચૂંટણી, પરિણામ બાદ મંત્રીમંડળની પણ રચના કરશે વિદ્યાર્થીઓ

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કેસરપુરા ગામમાં આવેલી&nbs

VIDEO : ગુજરાતની આ શાળામાં યોજાઈ બાળ સંસદ ચૂંટણી, પરિણામ બાદ મંત્રીમંડળની પણ રચના કરશે વિદ્યાર્થીઓ

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના  ઈડર તાલુકાના કેસરપુરા ગામમાં આવેલી  કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદ અસ્તિત્ત્વમાં છે, જેના માટે આજે ચૂંટણી યોજાઈ હતી. બાળસંસદ ધરાવતી અને શિક્ષણની સાથોસાથ નેતૃત્વના ગુણોથી વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર કરતી આ ‘સ્માર્ટ’ શાળામાં ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર, આચારસંહિતા, EVM વોટ, મતદાન અધિકારી અને પોલીસ જવાનો સુધીનો સમાવેશ કરાયો તેમજ પરિણામ બાદ મંત્રી મંડળની રચના કરી શાળાના વિકાસ કાર્યો ચૂંટાયેલા બાળ સાંસદ કરશે.

આ સમાચાર શેર કરો