Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : post of officer accounting for crores vacant for a year

VIDEO: Chhotaudepur વહીવટી તંત્રની નિષ્ક્રિયતા, કરોડોનો હિસાબ કરતાં અધિકારીની જગ્યા વર્ષથી ખાલી

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં કરોડો રૂપિયાનો વહીવટ હિસાબી અધિકારી  કરે છે. તે અધિકારીની જગ્યા એક વર્ષથી ખાલી છે. ઇન્ચાર્જ અધિક ટ્રેઝરી અધિકારી જિલ્લા હિસાબી અધિકારીનો ચાર્જ સંભાળે છે. તેઓ અડધો દિવસ તિજોરી ટ્રેઝરી કચેરીમાં વહીવટ કરે છે. ત્યાર બાદ જિલ્લા પંચાયતનો વહીવટ સંભાળે છે. બે કચેરીનો વહીવટ સંભાળતા હોવાથી જિલ્લા પંચાયતનો એકાઉન્ટનો વહીવટ ખોરંભે દિવસો સુધી એકાઉન્ટ વિભાગોના કામો થતા નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના 6 તાલુકા આવેલા છે અને જિલ્લા પંચાયત ના મહત્વ ના અધિકારીની જગ્યા ભરાતી અને જગ્યા ખાલી રહે છે. છોટાઉદેપુર જિલ્લો 2013 માં નવો બન્યો પરંતુ અધિકારીઓની જગ્યા ભરવામાં સરકાર ધ્યાન આપતી નથી. છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી અધિકારીઓની જગ્યા સરકાર  ના ભરીને લોકો ને હેરાન પરેશાન કરે છે.  

App Store
ટોપિક્સ:chhotaudepurvacantofficer