Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Dilapidated causeway in Vijol village causing chaos

VIDEO: Chhotaudepurના વીજોલ ગામે કોઝ વે જર્જરીત થતાં હાલાકી, અવરજવર કરવામાં લોકોને હાલાકી

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના વિજોલ ગામના મેઢિયા ફળિયામાં કોઝવે જર્જરિત બનતા સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે. જિલ્લા મથકથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં લગભગ 1000 લોકોની વસ્તી છે. આ વિસ્તારના 300થી વધુ લોકો રોજ સવાર-સાંજ દૂધ ડેરી સુધી પહોંચવા માટે આ કોઝવેનો ઉપયોગ કરે છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. કોઝવેની સ્થિતિ એટલી ખરાબ છે, કે તેના સ્લેબનો થર નીકળી ગયો છે. અને મોટા પથ્થરો બહાર દેખાય છે. વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

App Store

 

ટોપિક્સ:chhotaudepurcozwaychaos