Video: બોડેલી-જબુગામ માર્ગ પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ: મેરિયા બ્રિજના ડાયવર્ઝન પર હાઇવા ખોટકાતા વાહનચાલકો અટવાયા

સોર્સ: gstv

બોડેલી તાલુકાના જબુગામથી બોડેલી વચ્ચેના માર્ગ પર મેરિયા બ્રિજ નજીક 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી છે. હાઇવા ખોટકાઈ જવાને કારણે જબુગામથી બોડેલી અને બોડેલીથી જબુગામ તરફ અવરજવર કરતા વાહનો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. ટ્રાફિક જામના પગલે વાહનચાલકો અને મુસાફરોને સમયના બગાડ સાથે ભારે મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત