મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli news: ચલાલા નગરપાલિકા પ્રમુખે આપ્યું રાજીનામું, એક મહિના અગાઉ લવાયો હતો અવિશ્વાસ પ્રસ્તાવ

અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધી સામે આવી છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન

Amreli news: ચલાલા નગરપાલિકા પ્રમુખે આપ્યું રાજીનામું, એક મહિના અગાઉ લવાયો હતો અવિશ્વાસ પ્રસ્તાવ

અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધી સામે આવી છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ કૌટુંબિક કારણોસર રાજીનામું આપ્યું છે. પાલિકાની તમામ 24 બેઠકો ભાજપ પાસે હોવા છતાં પ્રમુખ સામે સભ્યોમાં અસંતોષ હતો. એક મહિના પહેલાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકાયો હતો. અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે રાજીનામું સ્વીકારી 22 ડિસેમ્બર 2025થી પ્રમુખ પદ ખાલી જાહેર કર્યું છે. ધારીના ધારાસભ્ય જે વી કાકડિયાના વતનમાં આ ઘટનાએ ભાજપમાં ભાંગફોડ સર્જી છે.

આ સમાચાર શેર કરો