મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભરૂચ લોકસભા બેઠક પર હાર બાદ ચૈતર વસાવાનું નિવેદન, જુઓ શું કહ્યું

ભરૂચ બેઠકના ઇન્ડીયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની હાર સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું

VIDEO : ભરૂચ લોકસભા બેઠક પર હાર બાદ ચૈતર વસાવાનું નિવેદન, જુઓ શું કહ્યું

ભરૂચ બેઠકના ઇન્ડીયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની હાર સ્વીકારી હતી. તેમણે જણાવ્યું  હતું કે આ ચૂંટણી પરથી ઘણું શીખવા મળ્યું જે આગામી દિવસો માં કામ લાગશે. કોંગ્રેસના અગ્રણીઓએ પણ સહકાર આપ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમજ  લોકોની વચ્ચે જ રહી હજુ કામ પણ કરતા રહેવાની તૈયારી દાખવી હતી. જુઓ આ વીડિયો : 

આ સમાચાર શેર કરો