મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

1 માર્ચે જુના શિક્ષકો માટેના ઉમેદવારોને શાળા ફાળવણી, 9 માર્ચે મળશે નિમણુંક પત્ર

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂન

1 માર્ચે જુના શિક્ષકો માટેના ઉમેદવારોને શાળા ફાળવણી, 9 માર્ચે મળશે નિમણુંક પત્ર

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી - 2024 અંતર્ગત ભરતી પસંદગી સમિતિની બેઠક તારીખ 27 ફેબ્રુઆરી 2025 સોમવારના રોજ મળી હતી. જેમાં તારીખ 1/3/2025ના રોજ જૂના શિક્ષક માટેના ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે તથા તારીખ 9/3/2025ના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો