મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : હળવદમાં મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ફરી એક વખત ધોવાયો

Brahmani river bridge in Mayur Nagar village washed away | Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મમણી નદી પર આવેલો જર્જરિત બેઠો પુલ ફર

VIDEO : હળવદમાં મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ફરી એક વખત ધોવાયો

Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મમણી નદી પર આવેલો જર્જરિત બેઠો પુલ ફરી એક વખત ધોવાયો છે, જેના કારણે આસપાસના ગામો સંપર્ક વિહોણાં બન્યા છે. આ પુલ અંગે તંત્ર ને અનેક રજૂઆતો કરાઈ હતી, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે તંત્રના પાપે આ બેઠો પુલ જુલાઈ મહિના બાદ આજે ફરી એકે વખત જમીન દોસ્ત થયો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો