Video: રાજકોટ મનપાના શાસકોના વિવાદિત બંગલા મુદ્દે ભાજપ પ્રભારીએ ચાલતી પકડી
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે. પ્રભારી અનિ


રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે. પ્રભારી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં આજે 'કમલમ' ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 'કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે' તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે પદાધિકારીઓના વિવાદિત બંગલાના મુદ્દે ભાજપ પ્રભારી મૌન સેવીને ચાલતી પકડતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
..



