મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટની કોર્ટે પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવા કર્યો આદેશ, ખેડૂતોને વળતર ચૂકવવામાં નિષ્ફળ જતાં લેવાયા પગલા

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટ સિવિલ કોર્ટે કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની ઓ

તસવીર: GSTV

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટ સિવિલ કોર્ટે કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કચ્છના ધોળાવીરામાં ૯ ખેડૂતોની ૧૨૫ એકર જમીન સંપાદન કર્યા બાદ વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેતા આ કડક નિર્ણય લેવાયો છે. વર્ષ ૨૦૦૫થી ચાલી રહેલા આ વિવાદમાં વારંવાર કોર્ટના આદેશ છતાં વળતર ન અપાતા આખરે જપ્તીનો હુકમ થયો છે. અગાઉ હાઈકોર્ટે પણ આ મામલે જવાબદાર અધિકારીને એક લાખનો દંડ ફટકાર્યો હતો.

આ સમાચાર શેર કરો