મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉમરેઠ ધારાસભ્યને રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ વિદાય, અંતિમ યાત્રામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા

આણંદના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ચિખોદરા

તસવીર: GSTV

આણંદના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. ચિખોદરા ખાતેથી નીકળેલી તેમની અંતિમ યાત્રામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ સહિત મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્મા અને સાંસદ મિતેશ પટેલે પણ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી.રાજકીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  

આ સમાચાર શેર કરો