મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીની બીલીમોરા નગરપાલિકામાં ભાજપની વિજયી શરૂઆત, વોર્ડ નંબર એક પર ચારેય ઉમેદવારોએ ખીલવ્યા કમળ

બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. બી.એસ.પટેલ શાળાની પાછળ આવેલા મેદાનમાં મત ગણ

નવસારીની બીલીમોરા નગરપાલિકામાં ભાજપની વિજયી શરૂઆત, વોર્ડ નંબર એક પર ચારેય ઉમેદવારોએ ખીલવ્યા કમળ

બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. બી.એસ.પટેલ શાળાની પાછળ આવેલા મેદાનમાં મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ગત 16મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં 61 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. નગરપાલિકાની કુલ 33 બેઠકો માટે 9 વોર્ડમાંથી 93 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ તમામ ઉમેદવારોનું ભવિષ્ય હવે EVM માં સીલ થયેલું છે, જેનું પરિણામ આજે જાહેર થશે. મતગણતરી કેન્દ્ર ખાતે સુરક્ષાની દૃષ્ટિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નવસારી 

બીલીમોરા નગરપાલિકા 
વોર્ડ નંબર 1 
ભાજપ : 04
કોંગ્રેસ :00
અપક્ષ :00

વોર્ડ નંબર 1 માં ભાજપ પેનલ વિજેતા

આ સમાચાર શેર કરો