મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મોડાસા શહેરમાં ચાલુ વરસાદે બાઇકમાં લાગી આગ

Aravalli News : અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરમાં ચાલુ વરસાદે બાઇકમાં લાગી આગ લાગી હતી. પરબડી ચોક વિસ્તારમાં પા

VIDEO  : મોડાસા શહેરમાં ચાલુ વરસાદે બાઇકમાં લાગી આગ

Aravalli News : અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરમાં ચાલુ વરસાદે બાઇકમાં લાગી આગ લાગી હતી. પરબડી ચોક વિસ્તારમાં પાર્ક કરેલી બાઈક પર બાઇકચાલક બેસી સ્ટાર્ટ કરવા જતા આગ લાગી હતી. આસપાસના લોકોએ ભેગા થઈને આગને ઓલવી હતી. આ આગમાં આખું બાઈક બળીને ખાખ થિયા ગયું હતું. આગ ક્યા કારણે લાગી હતી એ જાણી શકાયું નથી.  જુઓ આ વિડીયો :

આ સમાચાર શેર કરો