Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: Video of public knife fight in Bhavnagar goes viral

VIDEO: ભાવનગરમાં જાહેરમાં છરી સાથે મારામારીનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર શહેરના રૂપમ ચોક વિસ્તારમાં જાહેરમાં મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરતો હોવાનું જોવા મળી રહ્યું છે. મોહરમના તહેવારને પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં આવી ઘટના સામે આવતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, જીએસટીવી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું...

App Store