ભાવનગર: નશાની હાલતમાં પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો
ભાવનગર શહેરમાં એક પતિએ નશાની હાલતમાં પત્ની પર છરી વડે હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવન

ભાવનગર શહેરમાં એક પતિએ નશાની હાલતમાં પત્ની પર છરી વડે હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના બોડીરગેટમાં રહેતા ઋષિતાબેન વિશાલભાઈ રાઠોડને તેમના જ પતિ વિશાલભાઈ ઉર્ફે છોટુએ નશાની હાલતમાં આવીને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. જ્યારે મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ રોજે રોજ માનસિક ત્રાસ આપે છે, અને હેરાન પરેશાન કરે છે. એવામાં આજે તો નશાની હાલતમાં આવીને છરી વડે હુમલો કરી દેતાં મહિલાને સારવાર માટે સરટી હોસ્પિટલમાં લાવવામાં આવી છે.




